@amdavadilens
All Stories

દરેક ગલીની એક વાર્તા

10 વાર્તાઓ, ચાર રંગમાં: લોકકથા, ઇતિહાસ, પરંપરા અને આજનું અમદાવાદ.

લોકકથા4 મિનિટ

સસલું અને શહેર

જ્યાં એક નાનકડા સસલાએ શિકારી કૂતરાને ભગાડ્યો, ત્યાં એક બાદશાહે શહેર વસાવ્યું.

લોકકથા4 મિનિટ

લક્ષ્મીજી અને કોટવાલ

એક રાત્રે લક્ષ્મીજી શહેર છોડવા નીકળ્યાં. દરવાજે ઊભો હતો એક વફાદાર કોટવાલ.

લોકકથા4 મિનિટ

માણેક બાબા

દિવસે ચણાતી દીવાલ રાત્રે તૂટી જતી. કારણ હતું એક સાધુની ચટાઈ.

પરંપરા3 મિનિટ

નગરદેવી

અમદાવાદની રક્ષા કોણ કરે છે? રાજા નહીં, સિપાઈ નહીં…

ઇતિહાસ5 મિનિટ

દેવી કોચરબા

અમદાવાદથી 300 વર્ષ જૂની દેવી, અને એ આજે પણ પાલડીમાં બિરાજે છે.

ઇતિહાસ4 મિનિટ

કાંકરિયા

શહેરનું સૌથી જાણીતું તળાવ. પણ નામ “કાંકરિયા” કેમ પડ્યું?

ઇતિહાસ4 મિનિટ

એલિસબ્રિજ

અમદાવાદનો પહેલો પુલ નદી તાણી ગઈ. પછી શું થયું?

આજનું અમદાવાદ3 મિનિટ

માણેક ચોક

એક ચોક, જે દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે.

આજનું અમદાવાદ3 મિનિટ

લકી રેસ્ટોરન્ટ

કબરોની બાજુમાં બેસીને ચાની ચુસ્કી. આ જગ્યા ઓળખો છો?

પરંપરા4 મિનિટ

ગરબા

નવ રાત ગરબા રમ્યા… પણ “ગરબા” શબ્દનો સાચો અર્થ શું?