
ભારતના પહેલા વર્લ્ડ હેરિટેજ શહેરને પગપાળા જુઓ: પોળ, હવેલી, ગુપ્ત રસ્તા અને 600 વર્ષની વાર્તાઓ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોજ સવારે ગાઇડ સાથે વૉક કરાવે છે. મુખ્ય સ્ટોપ:
રોશનીમાં ભદ્ર અને જૂનું શહેર:
સમય અને ફી બદલાઈ શકે, એટલે જતાં પહેલાં AMCની સાઇટ તપાસો.
જાતે ફરો, ફોનમાં વાર્તા વાંચતા જાઓ: ભદ્રથી લાલ દરવાજા સુધી, લગભગ દોઢ કલાક.