છેલ્લે અપડેટ: નવેમ્બર 2026
Amdavadi Lens (amdavadilens.com) અમદાવાદની વાર્તાઓ, ઇતિહાસ અને સિટી ગાઇડની ગુજરાતી વેબસાઇટ છે.
Analytics: સાઇટ કેટલા લોકો વાપરે છે અને કયાં પેજ ગમે છે એ સમજવા અમે Google Analytics (Google tag) વાપરીએ છીએ. એ કુકીઝ દ્વારા તમારું ડિવાઇસ, બ્રાઉઝર, અંદાજિત સ્થળ (શહેર સ્તરે) અને તમે કયાં પેજ જોયાં જેવી માહિતી ભેગી કરે છે. અમે આ માહિતીથી તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી. Google આ ડેટા કેવી રીતે વાપરે છે: policies.google.com/technologies/partner-sites.
વાર્તા મોકલો ફોર્મ: તમે ફોર્મ ભરો ત્યારે નામ, સંપર્ક અને વાર્તા અમને મળે છે (Netlify Forms દ્વારા). એનો ઉપયોગ ફક્ત તમારો સંપર્ક કરવા અને તમારી સંમતિથી વાર્તા પ્રકાશિત કરવા માટે થાય છે. અમે એ કોઈને વેચતા નથી.
“મારી નજીક” બટન: નકશામાં તમે આ બટન દબાવો ત્યારે જ બ્રાઉઝર તમારું લોકેશન માંગે છે. એ ફક્ત તમારા ફોનમાં નજીકની જગ્યા બતાવવા વપરાય છે, અમારી પાસે સેવ થતું નથી.
બહારની સેવાઓ: નકશા માટે OpenStreetMap, મૌસમ અને હવાની ગુણવત્તા માટે Open-Meteo, અને ફોન્ટ માટે Google Fonts વપરાય છે. આ સેવાઓ તમારું IP એડ્રેસ જોઈ શકે છે.
ભવિષ્યમાં અમે Google AdSense જેવી જાહેરાત સેવા વાપરી શકીએ. ત્યારે Google સહિતના તૃતીય પક્ષ વિક્રેતાઓ કુકીઝ વડે તમારી અગાઉની મુલાકાતો પરથી જાહેરાત બતાવી શકે. વ્યક્તિગત જાહેરાત બંધ કરવા: adssettings.google.com.
તમે બ્રાઉઝરની સેટિંગ્સમાંથી કુકીઝ બંધ કે ડિલીટ કરી શકો છો. Google Analytics બંધ કરવા: Google Analytics Opt-out.
આ સાઇટ જાણીજોઈને 13 વર્ષથી નાનાં બાળકોની વ્યક્તિગત માહિતી ભેગી કરતી નથી.
આ નીતિ વિશે કોઈ સવાલ હોય તો Instagram પર @amdavadilensને મેસેજ કરો.
અમારી વાર્તાઓમાં લોકકથા અને ઇતિહાસ અલગ લેબલ સાથે દર્શાવ્યાં છે. ચિત્રો AIની મદદથી બનાવેલાં છે. સમય, ભાડું અને તારીખો બદલાઈ શકે છે, એટલે જતાં પહેલાં સત્તાવાર સ્રોત તપાસો.
Esc દબાવી બંધ કરો