🛕 મંદિર
નગરદેવી ભદ્રકાળી મંદિર
Bhadrakali Temple, Bhadraઅમદાવાદનાં નગરદેવી. શહેરનાં સૌથી જૂનાં મંદિરોમાંનું એક, ભદ્રના કિલ્લા પાસે.
✦ નવરાત્રિમાં ખાસ શણગાર
શહેરનાં જાણીતાં મંદિરો અને ત્યાં પહોંચવાનો સૌથી સહેલો રસ્તો.

🛕 મંદિર
અમદાવાદનાં નગરદેવી. શહેરનાં સૌથી જૂનાં મંદિરોમાંનું એક, ભદ્રના કિલ્લા પાસે.
✦ નવરાત્રિમાં ખાસ શણગાર
🛕 મંદિર
લગભગ સાડા ચારસો વર્ષ જૂની જગ્યા, જેની શરૂઆત હનુમાનદાસજીના નાના હનુમાન મંદિરથી થઈ. 1878થી અહીંથી રથયાત્રા નીકળે છે.
✦ અષાઢી બીજે રથયાત્રા
🛕 મંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર, 1822. જમીન અંગ્રેજ સરકારે આપી હતી. લાકડાની બારીક કોતરણી જોવા જેવી.
✦ AMCની હેરિટેજ વૉક અહીંથી શરૂ થાય છે
🛕 મંદિર
શાહીબાગના લશ્કરી કૅન્ટોનમેન્ટમાં આવેલું શહેરનું જાણીતું હનુમાન મંદિર. અંગ્રેજોના સમયથી ઓળખાય છે.
✦ ફોટો ID સાથે રાખો; મંગળ-શનિ ભીડ
🛕 મંદિર
અમદાવાદ વસ્યું તે પહેલાંનાં દેવી. કોચરબ ગામ અને આજનો કોચરબ વિસ્તાર આ નામ સાથે જોડાયેલાં છે.
✦ આશ્રમ સાથે એક જ સફરમાં
🛕 મંદિર
SG હાઇવે પાસેનું મોટું કૃષ્ણ મંદિર. સાંજની આરતી અને કીર્તન માટે જાણીતું.
✦ જન્માષ્ટમીએ ભારે ભીડ
🛕 મંદિર
SG હાઇવે પર કૃત્રિમ પહાડી પર બનેલું મંદિર: ગુફાનો રસ્તો અને પગથિયાં ચઢીને દર્શન.
✦ સાંજે લાઇટિંગ સરસ
🛕 મંદિર
શાહીબાગનું વિશાળ, આરસનું સ્વામિનારાયણ મંદિર. સાંજની આરતી ખાસ.
✦ સાંજે આરતી સમયે
🛕 મંદિર
મણિનગરના જવાહર ચોકનું જાણીતું સ્વામિનારાયણ મંદિર.
✦ કાંકરિયા પાસે
🛕 મંદિર
સાબરમતી કિનારે, જૂના શાહવાડી ગામની જગ્યાએ આવેલું શિવ મંદિર. કહેવાય છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે અને મંદિર આશરે 1000 વર્ષ જૂનું છે.
✦ મહાશિવરાત્રિએ ચાર આરતી; સોમવારે ખાસ શૃંગાર
🛕 મંદિર
વાત્રક નદી કિનારે ગણપતિનું વિશાળ મંદિર, જેનો બહારનો આકાર જ ગણેશજીના મુખ જેવો છે. 71 ફૂટ ઊંચું; મૂર્તિ મુંબઈના સિદ્ધિવિનાયક જેવી.
✦ ગણેશ ચતુર્થી અને સંકષ્ટીએ ભીડ; પરિવાર સાથે અડધા દિવસની સફર
🛕 મંદિર
મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામનું હનુમાનજીનું મંદિર. ભક્તો દાદાને “હાજરાહજૂર હનુમાન” કહે છે અને માને છે કે અહીં રાખેલી માનતા પૂરી થાય છે.
✦ શનિવાર અને મંગળવારે ખાસ ભીડ; મહેમદાવાદના સિદ્ધિવિનાયક સાથે એક જ સફરમાં જઈ શકાય
🛕 મંદિર
પૂર્વ અમદાવાદનું જૂનું શિવ મંદિર; આ વિસ્તારનું નામ પણ મંદિર પરથી.
✦ શ્રાવણમાં ભીડ
કંઈ મળ્યું નહીં. બીજું નામ લખી જુઓ.
અમદાવાદમાં જાણીતાં મંદિર: નગરદેવી ભદ્રકાળી મંદિર, જગન્નાથજી મંદિર, જમાલપુર, સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, કૅમ્પ હનુમાન મંદિર, કોચરબા દેવી મંદિર, પાલડી, ઇસ્કોન મંદિર. દરેક સાથે ફોટો, ટિપ અને Google Maps રસ્તો આ પેજ પર છે.
મેટ્રો સ્ટેશનથી 1 કિમીની અંદર: નગરદેવી ભદ્રકાળી મંદિર (ઘીકાંટા, 698 મી.), સ્વામિનારાયણ મંદિર, કાલુપુર (ઘીકાંટા, 453 મી.), કોચરબા દેવી મંદિર, પાલડી (પાલડી, 718 મી.), હાટકેશ્વર મહાદેવ (રબારી કોલોની, 219 મી.).
Popular temples in Ahmedabad include Bhadrakali Temple, Bhadra, Jagannath Temple, Jamalpur, Swaminarayan Temple, Kalupur, Camp Hanuman Temple, Kochrab Devi Temple, Paldi, ISKCON Temple, Ahmedabad. Each listing on Amdavadi Lens shows the nearest metro station and directions.
Esc દબાવી બંધ કરો