🏛️ હેરિટેજ
ભદ્રનો કિલ્લો
Bhadra Fort1411માં અહમદશાહે બંધાવેલો કિલ્લો. ભદ્રકાળી મંદિર અને કોટવાલની દરગાહ પાસે.
✦ સાંજનું વાતાવરણ
UNESCO હેરિટેજ સિટીના દરવાજા, મસ્જિદો, વાવ અને પોળ.

🏛️ હેરિટેજ
1411માં અહમદશાહે બંધાવેલો કિલ્લો. ભદ્રકાળી મંદિર અને કોટવાલની દરગાહ પાસે.
✦ સાંજનું વાતાવરણ
🏛️ હેરિટેજ
1415નો ત્રણ કમાનવાળો દરવાજો. 1812નું દીકરીઓના હક્કનું ફરમાન અહીં કોતરેલું.
✦ ફરમાન શોધજો
🏛️ હેરિટેજ
1424માં અહમદશાહે બંધાવેલી મસ્જિદ. 260 સ્તંભવાળો વિશાળ હોલ.
✦ શાંતિથી મુલાકાત
🏛️ હેરિટેજ
પથ્થરમાં કોતરેલી વૃક્ષની પ્રખ્યાત જાળી, અમદાવાદની ઓળખ.
✦ સવારનો પ્રકાશ
🏛️ હેરિટેજ
એક મિનારો હલાવો તો બીજો પણ હલે, એવી પ્રખ્યાત વાત. કાલુપુર સ્ટેશન પાસે.
✦ કાલુપુર પાસે
🏛️ હેરિટેજ
1848નું સફેદ આરસનું જૈન મંદિર, બારીક કોતરણી.
✦ શાહીબાગ પાસે
🏛️ હેરિટેજ
1917થી 1930 સુધી ગાંધીજીનું ઘર, હૃદયકુંજ અને મ્યુઝિયમ.
✦ સવારે જાવ
🏛️ હેરિટેજ
1915: ગાંધીજીનો ભારતમાં પહેલો આશ્રમ, પાલડીમાં.
✦ શાંત જગ્યા
🏛️ હેરિટેજ
તળાવ, મસ્જિદ અને મકબરાનું સુંદર સંકુલ, શહેરની દક્ષિણ-પશ્ચિમે.
✦ સાંજનો સૂર્યાસ્ત
🏛️ હેરિટેજ
🏛️ હેરિટેજ
જમીન નીચે બનેલી અનોખી આર્ટ ગેલેરી, એમ.એફ. હુસેનની કલા સાથે.
✦ CEPT પાસે
🏛️ હેરિટેજ
1414માં બંધાયેલી, શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક. ભદ્રના કિલ્લા પાસે.
✦ ભદ્ર સાથે જુઓ
🏛️ હેરિટેજ
માણેક ચોક પાસે સુલતાન અહમદશાહ અને રાણીઓના મકબરા. આજુબાજુ બજારનો કોલાહલ.
✦ સવારે શાંતિમાં જુઓ
🏛️ હેરિટેજ
1514ની નાજુક કોતરણીવાળી નાની મસ્જિદ, “મસ્જિદ-એ-નગીના” તરીકે ઓળખાય છે.
✦ આસ્ટોડિયા પાસે
🏛️ હેરિટેજ
મીરઝાપુરમાં હિંદુ-ઇસ્લામી સ્થાપત્યના મેળવાળી, કોતરણીભરી જૂની મસ્જિદ.
✦ મીરઝાપુર-રિલીફ રોડ પાસે
🏛️ હેરિટેજ
સૂફી સંત શાહ-એ-આલમનો મકબરો અને મસ્જિદ સંકુલ. આ વિસ્તારનું નામ પણ એમના પરથી.
✦ શાંત આંગણું
કંઈ મળ્યું નહીં. બીજું નામ લખી જુઓ.
અમદાવાદમાં જાણીતાં હેરિટેજ: ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, હઠીસિંહનાં દેરાં. દરેક સાથે ફોટો, ટિપ અને Google Maps રસ્તો આ પેજ પર છે.
મેટ્રો સ્ટેશનથી 1 કિમીની અંદર: ભદ્રનો કિલ્લો (ઘીકાંટા, 788 મી.), ત્રણ દરવાજા (ઘીકાંટા, 526 મી.), જામા મસ્જિદ (ઘીકાંટા, 565 મી.), સીદી સૈયદની જાળી (ઘીકાંટા, 624 મી.), ઝૂલતા મિનારા (કાલુપુર, 397 મી.), હઠીસિંહનાં દેરાં (ઘીકાંટા, 972 મી.).
Popular heritage in Ahmedabad include Bhadra Fort, Teen Darwaza, Jama Masjid, Sidi Saiyyed Mosque, Jhulta Minar, Hutheesing Jain Temple. Each listing on Amdavadi Lens shows the nearest metro station and directions.
Esc દબાવી બંધ કરો