
Bhumapura Hanuman Temple, Modaj, Ahmedabad

મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામનું હનુમાનજીનું મંદિર. ભક્તો દાદાને “હાજરાહજૂર હનુમાન” કહે છે અને માને છે કે અહીં રાખેલી માનતા પૂરી થાય છે.
ભૂમાપુરા હનુમાનજી, મોડજ અમદાવાદથી આશરે 25 કિમી દૂર છે; કાર કે ટૅક્સીથી જવું સૌથી સહેલું.
Bhumapura Hanuman Temple, Modaj is about 25 km from Ahmedabad; a car or taxi is the easiest way to reach it.
શનિવાર અને મંગળવારે ખાસ ભીડ; મહેમદાવાદના સિદ્ધિવિનાયક સાથે એક જ સફરમાં જઈ શકાય.
Esc દબાવી બંધ કરો