🌳 બગીચા
રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક
Riverfront Flower Parkરિવરફ્રન્ટ પરનો મોટો ફૂલ બગીચો. શિયાળામાં ફ્લાવર શો અહીં જ ભરાય છે.
✦ જાન્યુઆરીમાં ફ્લાવર શો
બાળકો સાથે કે સવારની ચાલ માટે: અમદાવાદના બગીચા અને પાર્ક.

🌳 બગીચા
રિવરફ્રન્ટ પરનો મોટો ફૂલ બગીચો. શિયાળામાં ફ્લાવર શો અહીં જ ભરાય છે.
✦ જાન્યુઆરીમાં ફ્લાવર શો
🌳 બગીચા
🌳 બગીચા
આંબાવાડી પાસેનો જૂનો, છાંયડાવાળો બગીચો. સવારે ચાલનારા અને યોગ કરનારાની પ્રિય જગ્યા.
✦ વહેલી સવારે જાઓ
🌳 બગીચા
ભદ્ર પાસે નદી કિનારાનો અંગ્રેજ સમયનો જૂનો બગીચો. જૂના શહેરની ભીડ વચ્ચે થોડી શાંતિ.
✦ ભદ્ર-ત્રણ દરવાજા સાથે જોડી દો
🌳 બગીચા
🌳 બગીચા
કાંકરિયા તળાવ પાસેનું શહેરનું પ્રાણી સંગ્રહાલય. બાજુમાં બાલવાટિકા પણ છે.
✦ કાંકરિયા સાથે આખી બપોર
🌳 બગીચા
પશ્ચિમ અમદાવાદનો મોટો, વ્યવસ્થિત બગીચો. સાંજે પરિવારો અને જોગિંગ કરનારાની ભીડ.
✦ સાંજે ચાલવા
કંઈ મળ્યું નહીં. બીજું નામ લખી જુઓ.
અમદાવાદમાં જાણીતાં બગીચા: રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, લૉ ગાર્ડન, પરિમલ ગાર્ડન, વિક્ટોરિયા ગાર્ડન, સુંદરવન, કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય. દરેક સાથે ફોટો, ટિપ અને Google Maps રસ્તો આ પેજ પર છે.
મેટ્રો સ્ટેશનથી 1 કિમીની અંદર: લૉ ગાર્ડન (પાલડી, 899 મી.), પરિમલ ગાર્ડન (પાલડી, 719 મી.).
Popular gardens & parks in Ahmedabad include Riverfront Flower Park, Law Garden, Parimal Garden, Victoria Garden, Sundarvan Nature Discovery Centre, Kamla Nehru Zoo, Kankaria. Each listing on Amdavadi Lens shows the nearest metro station and directions.
Esc દબાવી બંધ કરો