@amdavadilens
પોળમાં બાળકોને વાર્તા કહેતાં દાદીમા
Share Your Story

તમારી વાર્તા મોકલો

દાદા-દાદી પાસેથી સાંભળેલી લોકકથા, પોળનું રહસ્ય, કોઈ જૂની દેરી. અમે તપાસીને વીડિયો કે વાર્તા બનાવીશું, તમારા નામ સાથે.