બકા
bakaદોસ્ત, ભાઈ. અમદાવાદીઓનો સૌથી લાડકો શબ્દ.
“બકા, ચા પીવા આવે છે?”

અમદાવાદીઓ જે શબ્દો રોજ બોલે છે, પણ બહારના લોકોને સમજાતા નથી. 20 શબ્દ, અર્થ અને ઉદાહરણ સાથે.
Everyday Amdavadi words like baka, cutting and kaipo che, with meanings and examples.
દોસ્ત, ભાઈ. અમદાવાદીઓનો સૌથી લાડકો શબ્દ.
“બકા, ચા પીવા આવે છે?”
અડધો કપ ચા. મોટે ભાગે મિત્રો સાથે વહેંચીને.
“બે કટિંગ આપજો.”
ઉત્તરાયણમાં બીજાનો પતંગ કાપ્યો એની જીતની બૂમ.
આખું આકાશ ગાજે: “કાઈપો છે!”
પતંગ કાપતી વખતે દોરી ઝડપથી ખેંચો, એ બૂમ.
“લપેટ… લપેટ!”
એક દરવાજાવાળું, અંદર અંદર જોડાયેલાં ઘરોનું મહોલ્લા જેવું નાનું ગામ.
“અમે માંડવીની પોળના.”
પોળની અંદરની નાની ગલી, જેનો એક જ રસ્તો હોય.
“ખડકીમાં ત્રીજું ઘર.”
ઘરની બહારનો ચોતરો, જ્યાં સાંજે વાતો જામે.
“ઓટલે બેસીને આખી પોળના સમાચાર.”
પક્ષીઓને ચણ નાખવાનો ઊંચો, કોતરણીવાળો મિનારો. પોળની ઓળખ.
ઘરની ખુલ્લી છત. ઉત્તરાયણની રાજધાની.
“આખો દિવસ અગાશી પર.”
હાથગાડી પરની નાની દુકાન: ચા, ભજિયાં, શાક, બધું.
“ખૂણાની લારીની ચા બેસ્ટ.”
પાન-મસાલાની નાની દુકાન, જ્યાં મિત્રો ભેગા થાય.
ભરપૂર મજા.
“આજે તો જલસો પડી ગયો!”
આનંદ. “મોજ”માં જીવવું એ અમદાવાદી ફિલોસોફી.
“મોજ કરો, બકા.”
ચાલ, ચલો. રોજબરોજની બોલીમાં.
“હેંડ, મોડું થાય છે.”
ચણાના લોટના ફાફડા અને ગરમ જલેબી. દશેરાની સવારે તો ફરજિયાત!
શિયાળાનું મિક્સ શાક, ઉત્તરાયણના દિવસે ખાસ.
મસાલેદાર બટાકા, શીંગ અને દાડમ ભરેલો પાઉં.
ચવાણા જેવો તીખો-મીઠો નાસ્તો.
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા, દિવાળી પછી.
ઘણા ઘરોમાં નમસ્તેની જેમ રોજની સલામ.
કોઈ શબ્દ રહી ગયો? Instagram પર DM કરો, આગળની યાદીમાં તમારા નામ સાથે ઉમેરીશું.
Esc દબાવી બંધ કરો