@amdavadilens
About

એક શહેર, હજાર વાર્તાઓ

ત્રણ દરવાજા

Amdavadi Lens અમદાવાદની એ વાતો કહે છે, જે આપણે રોજ જોઈએ છીએ પણ જાણતા નથી. જે દરવાજેથી રોજ પસાર થઈએ, જે ચોકમાં રાત્રે જમવા જઈએ, જે વિસ્તારમાં રહીએ, એ દરેકની પાછળ એક કહાની છે.

અમે આ વાર્તાઓ ગુજરાતીમાં, ટૂંકા વીડિયો અને ચિત્રો દ્વારા કહીએ છીએ, જેથી દરેક અમદાવાદી, અને દુનિયામાં ક્યાંય પણ બેઠેલો ગુજરાતી, પોતાના શહેરને નવી નજરે જોઈ શકે.

અમારાં ચિત્રો પરંપરાગત ભારતીય મિનિએચર શૈલીમાં, AIની મદદથી બનાવેલાં છે. વાર્તાના તથ્યો ગ્રંથો, હેરિટેજ નોંધો અને ઇતિહાસકારોના લેખોમાંથી તપાસીને લઈએ છીએ.

લોકકથા અલગ, ઇતિહાસ અલગ

દરેક વાર્તામાં સ્પષ્ટ લખીએ છીએ કે કઈ વાત લોકકથા છે અને કઈ ઇતિહાસ.

તથ્ય પહેલાં

તારીખ, નામ અને સ્ત્રોત તપાસ્યા વગર કોઈ દાવો નહીં.

શહેર માટે, શહેર સાથે

તમારા વિસ્તારની વાર્તા મોકલો. આગળની વાર્તા તમારી હોઈ શકે.

અમદાવાદના દરવાજાનો નકશો

તમારી પાસે વાર્તા છે?

તમારી પોળ, દરવાજા કે વિસ્તારની કોઈ જૂની વાત ખબર હોય, તો Instagram પર DM કરો.

@amdavadilens →
Amdavadi Lens લોગો